રાજપીપળા : એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઇ.
એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા માં 14 સપ્ટેમ્બર 2022 ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા કોલેજના પ્રાચાર્યડૉ.એસ,જી.માંગરોલા સાહેબના...
