અશાંત ધારામાં આવેલ ભરૂચ નગરના બહાદુર બુરજના મકાન ખરીદવા અંગે આવતા ફોન અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ.
ભરૂચ નગરનાં અશાંત ધારામાં સમાવેશ પામતા એવા બહાદુર બુરજ વિસ્તારના મકાન ખરીદવા અંગે ગતરોજ વિદેશથી વ્હોટસએપ ફોન આવ્યા હતા. આ વ્હોટસએપ ફોન અંગે આજરોજ બહાદુર...
