ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર ૯ નાં લોકો જીવી રહ્યા છે નર્કાગાર જેવી સ્થિતિમાં… જાણો વધુ.
– ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યની મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત.. – અમે અમારો ઉમેદવાર જાતે નક્કી કરીશું સ્થાનિકોનો હુંકાર.. ઉભરાતી ગટરોમાં બાળકો તણાઇ જતા હોવાના...
