ભરૂચ : નબીપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી વચ્ચે અભુતપૂર્વ સેવા કરનાર તબીબનું સન્માન કરાયું.
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભરૂચ તાલુકાનાં નબીપુર ગામે દર્દીઓની અભૂતપૂર્વ સેવા કરવા બદલ ડોક્ટર મકસુદ વલી મેઘજીનાઓનું નબીપુર ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરી સરાહનીય કામગીરી...
