મકતમપુરમાં પારિવારિક ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો : પિતા-પુત્રની એકબીજા સામે મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ
ભરૂચ : શહેરના મકતમપુર સ્થિત ગુલમોહર સોસાયટી વિસ્તારમાં પારિવારિક અણબનાવ ઉગ્ર બનતા પિતા-પુત્ર સહિત પરિવારના સભ્યો સામસામે આવી જતા આખો મામલો પોલીસ સ્ટેશન સુધી...
