Proud of Gujarat
Home Page 10
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ GIDCમાં કેતુલ કેમિકલ્સ કંપની બની આગનો ગોળો, વિકરાળ જ્વાળાઓથી ઔદ્યોગિક વિસ્તારમાં હડકંપ : નવી પ્રોડક્ટના ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટમાં ભડકો; સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ, 10 કામદારોનો ચમત્કારિક બચાવ

ProudOfGujarat
  ભરૂચ: દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઊઠતાં કંપની પરિસર જાણે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વિકરાળ જ્વાળાઓ દૂર દૂર
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કલા મહાકુંભ 2026-27 માટે રજીસ્ટ્રેશન શરૂ, 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે : ભરૂચ જિલ્લાના ઇચ્છુક કલાકારોએ આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે અરજી જમા કરાવવાની રહેશે

ProudOfGujarat
  ભરૂચ. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન’ના સંદેશ સાથે ભરૂચમાં જનજાગૃતિ રેલી :  વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગનું આયોજન; ભરૂચ રેલવે સ્ટેશનથી જિલ્લા પંચાયત સુધી રેલી યોજાઈ

ProudOfGujarat
  ભરૂચ. વસ્તી સ્થિરતા, પરિવાર નિયોજન અને માતા-બાળ આરોગ્ય અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુક્તિનગરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી, કાર અને બાઈક દબાયાં :પાલિકાના લાશ્કરો તુરંત એક્શનમાં આવ્યા; મશીનોથી ડાળીઓ કાપી બંને વાહનો બહાર કાઢ્યાં, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat
  ભરૂચ. ભરૂચ શહેરના શક્તિનાથ નજીક આવેલા મુક્તિનગર વિસ્તારમાં ભારે પવનના કારણે એક વૃક્ષ મૂળમાંથી ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરેલી એક કાર અને એક
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આરસીસી ભરૂચના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો : વર્ષ 2026-27ના પ્રમુખ તરીકે સ્મિતા સોની અને સેક્રેટરી તરીકે સુનય સોનાવાળાએ જવાબદારી સંભાળી

ProudOfGujarat
  ભરૂચ. આરસીસી ભરૂચના વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ તા. 12 જુલાઈ, 2026ના રોજ પી.ડી. શ્રોફ હોલ, રોટરી ક્લબ ખાતે ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યા
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરમાં ચોકીદારને સાથે રાખી ચોરની શીરજોરીનો વિચિત્ર કિસ્સો : જીઆઇડીસીના શેડનો માલિક ન હોવા છતાં ભાડુ ખાધુ, હવે કથિત પોલીસને સાથે રાખી ભાડૂઆતને ધમકાવાનો પ્રયાસ

ProudOfGujarat
  ભરૂચ. અંક્લેશ્વરમાં ચોકીદારને સાથે રાખી ચોર ધમકાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંક્લેશ્વર જીઆઇડીસીના એક પ્લોટના માલિક તરીકે ઓળખ આપી એક શખ્સ પાસેથી
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ક્લાસ-વન અધિકારીનો આપઘાત, ઘરમાંથી અંતિમ ચિઠ્ઠી મળી હોવાની ચર્ચા : એક મહિના પહેલાં જ આયોજન વિભાગમાં સંભાળ્યો હતો ચાર્જ; આર્થિક સંકળામણનો ઉલ્લેખ હોવાની સૂત્રોની માહિતી

ProudOfGujarat
  ભરૂચ. ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ શાક માર્કેટ નજીક આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા એક ક્લાસ-વન અધિકારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મૂળ અમરેલીના
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા કિનારે ટ્રાફિક નિયમોનો ભંગ અને બીભત્સ ચેનચાળા કરનારાઓ સામે પોલીસનો સપાટો : અંકલેશ્વર ‘બી ડિવિઝન’ પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી કાર્યવાહી કરી, પેટ્રોલિંગ વધારાયું

ProudOfGujarat
  અંકલેશ્વર શહેરના નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ તેમજ જાહેર સ્થળોએ બીભત્સ અને અશોભનીય ચેનચાળા કરનારાઓ સામે અંકલેશ્વર ‘બી ડિવિઝન’ પોલીસે વિશેષ ડ્રાઇવ
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશોત્સવ અને દશામા પર્વમાં POPની પ્રતિમાઓ પર પ્રતિબંધ મૂકવા કલેક્ટરને રજૂઆત : પ્રતિમાઓના બનાવટ, વેચાણ અને કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ProudOfGujarat
  ભરૂચ. આગામી ગણેશોત્સવ તથા દશામા સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)માંથી બનાવવામાં આવતી દેવી-દેવતાઓની પ્રતિમાઓના ઉત્પાદન, વેચાણ તેમજ કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન પર
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના વાડી ગામે પરંપરાગત ‘નાદરવાદેવ’ અને ગ્રામદેવતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી : સારા વરસાદ, ખેતીમાં બરકત અને ગ્રામજનોની સુખ-શાંતિ માટે વિશેષ પ્રાર્થના

ProudOfGujarat
  વાંકલ:   ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ‘નાદરવાદેવ’ અને ગ્રામદેવતીની ભવ્ય અને ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.
error: Content is protected !!