જમીનમાં ખાડો ખોડી પીપડા દાટી સંતાડવામાં આવેલ શરાબના જથ્થા સાથે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતેથી મહિલા બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.
ભરૂચ જિલ્લામાં દિવાળી તહેવારો ટાણે નશાનો વેપલો કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક પોલીસના દરોડામાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે, છેલ્લા એક સપ્તાહમાં
