અર્ટીગા કારમાં પાછળની બે સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપાઈ : ૩.૨૭ લાખનો દારૂ ઝપ્ત
એલસબીએ દારૂ, કાર સહિત કુલ ૬.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચના કુખ્યાત બુટલેગર તિલક પટેલ માટે ખેપ મારતો હોવાની ચાલકની કબુલાત ભરૂચ. ભરૂચ એલસીબીની ટીમ
