પાલેજમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી, વરસતા વરસાદ વચ્ચે પણ ઝુલુસે મુહમ્મદીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા…
ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પયગંબર મુહમ્મદ સાહેબના યૌમે વિલાદતની ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકના ગામોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
