પંચમહાલ : શહેરાના ચકચારભર્યા કરોડો રૂપિયાના સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર ઝડપાતા અનાજ માફિયાઓ પુનઃ ભૂગર્ભમાં.!!
શહેરા સ્થિત પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સરકારી દુકાનોમાં પહોંચાડવાને બદલે અંદાઝે ૩.૬૭ કરોડ રૂપિયાની કિંમતના ગરીબ કાર્ડ ધારકોના સરકારી અનાજ ઘઉં અને
