ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.
ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે ઇનચાર્જ એસ.પી વિકાસ સુંડાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસના રાજયકક્ષાના વન મહોત્સવના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે યોજાયેલા
