રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી.
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના આદિજાતિ વિકાસ,
