ભરૂચના દયાદરા અને કુકરવાડાના એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજની કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ લીધી મુલાકાત.
દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો 1,320 કિલોમીટરનો રોડ હશે. બંને મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે. તે હેતુસર
