રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 20મી 8-A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ભરૂચના કાળી તલાવડી સ્થિત ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 20મી 8-A સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26 નો ભવ્ય શુભારંભ જિલ્લા
