Proud of Gujarat
Home Page 21
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારત સુગર બ્રાન્ડ હેઠળ ખાંડનું વેચાણ કરાશે :  દૂધધારા ડેરીની 67મી વાર્ષિક સાધારણ સભામાં દૂધના ખરીદ ભાવમાં વધારો, મુંબઈ પ્લાન્ટમાં દહીં-પનીરનું ઉત્પાદન વધારાશે

ProudOfGujarat
  ભરૂચ  : ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત દૂધધારા ડેરીની 67મી વાર્ષિક સાધારણ સભા ડેરીના કમ્પાઉન્ડમાં ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પણીયાદરા ગામની સનસિટી સોસાયટીમાં ગણપતિના ખાડા પૂરવાના મુદ્દે બબાલ : ફોન પર ગાળાગાળી બાદ બે જૂથ સામસામે, મારામારી-જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સાથે સામસામે ફરિયાદ

ProudOfGujarat
  ભરૂચ : વાગરા તાલુકાના પણીયાદરા ગામની સનસિટી સોસાયટીમાં ગણપતિ મંદિર પાસે રોડ પર પડેલા ખાડા પૂરવાના મામલે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ફોન
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

ઝાડેશ્વરમાં એક્ટિવાને નુકસાન મુદ્દે બોલાચાલી બાદ મારામારી : બે શખ્સોએ પિતા-પુત્ર સહિત ચારને માર માર્યાનો આક્ષેપ, ટાઇલ્સના ટુકડાથી હુમલામાં પિતા-પુત્રને ટાંકા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક્ટિવા વાહનને મોટરસાયકલની ટક્કર લાગતાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. મોટરસાયકલચાલક સહિત બે શખ્સોએ પિતા-પુત્ર સહિત ચાર
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે યાર્ડમાં અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે મોત : ૩૫ વર્ષના યુવકના વાલીવારસની શોધખોળ માટે રેલવે પોલીસની કવાયત

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ રેલવે સ્ટેશનના યાર્ડ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતાં આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના વાલીવારસ મળી ન આવતાં
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સિટી સેન્ટર બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓએ શેરી નાટક દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો : સિતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ મુસાફરો અને કર્મચારીઓને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સિતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા શેરી નાટકનું આયોજન
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા-માંગરોળમાં શ્રદ્ધાભેર ગણેશ વિસર્જન : વાંકલ સહિત સમગ્ર વિસ્તાર ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદથી ગુંજી ઉઠ્યો : ૩૦૦થી વધુ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat
  વાંકલ : ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં દસ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાયેલા ગણેશોત્સવની શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઈ હતી. વિસર્જનના દિવસે ભક્તોએ ભારે હૈયે શ્રીજીની
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષકોના આંતરિક વિવાદથી સિંધોતની શાળામાં શૈક્ષણિક વાતાવરણ ડહોળાયું : ૨૫૦ વિદ્યાર્થીઓમાંથી ઘટીને માત્ર ૭૮ જ રહ્યા : વાલીઓએ બાળકો ઉઠાવી લેતાં અન્ય ગામોની શાળામાં મોકલ્યા, ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કરી ૫ ઓક્ટોબર સુધી બદલીની માંગ કરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળામાં શિક્ષકો વચ્ચે ચાલી રહેલા કથિત આંતરિક વિવાદનો મુદ્દો ઉગ્ર બન્યો છે. શિક્ષકોના આંતરિક કચવાટ અને
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના અલાદરમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત : મહાવીર મિનરલ્સની લેબર કોલોનીમાં શાકભાજીની થેલી લટકાવતી વેળાએ લોખંડની એંગલને અડી ગયો હાથ : સારવાર મળે તે પહેલાં જ મોત

ProudOfGujarat
  વાગરા : વાગરા તાલુકાના અલાદર ગામે મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે અકસ્માતે
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં અનંત ચતુર્દશીએ કૃત્રિમ કુંડમાં શ્રીજીનું વિસર્જન : નર્મદા નદીનું પ્રદૂષણ અટકાવવા જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે વ્યવસ્થા : આગેવાનોની હાજરીમાં કુંડના વધામણા કરાયા

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવના સમાપન સાથે અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘેલા મજૂરનો ₹35 હજારનો મોબાઈલ ચોરાયો : ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા બાદ મુસાફરખાનામાં ઊંઘી ગયા : અજાણ્યો શખ્સ તકનો લાભ લઈ S-22 અલ્ટ્રા ફોન ઉઠાવી ગયો

ProudOfGujarat
  ભરૂચ : અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘી ગયેલા મજૂરના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ.35 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર
error: Content is protected !!