ભરૂચમાં ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ પહોંચ્યું, વિદ્યાર્થીઓએ જાણ્યો ભારતના પ્રાચીન વારસાનો વૈભવ : રુંગટા વિદ્યાભવન ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલયની અનોખી પહેલ, સિંધુ સંસ્કૃતિથી વિદ્યાર્થીઓ થયા રૂબરૂ
ભરૂચ : ભરૂચના રુંગટા વિદ્યાભવન ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય, મુંબઈ દ્વારા ‘મ્યુઝિયમ ઓન વ્હીલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટેક (INTACH) ભરૂચ ચેપ્ટરના
