રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દુર્ઘટના અને રાહત બચાવ માટે મોકડ્રીલ યોજાયું
સરકારની માર્ગદર્શિકા મુજબ દર માસની તા.૬ એ કોવિડ-૧૯ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ–નિદર્શન યોજવાના ભાગરૂપે આજે રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે
