સાગબારા તાલુકાના પાંચપીપરી ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ.
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના દર્દીઓને સમયસર
