વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં દીવેર ગામે આવેલી પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડમાં એક યુવકની લાશ લટકતી હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી.
શિનોર તાલુકાનાં દીવેર ગામે આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એક યુવકની લાશ લટકતી હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં દીવેર
