ભરૂચમાં અંગત ફાયદા માટે પરપ્રાંતીય મજૂરોમાં ખોટી અફવા ફેલાવતા ઇસમને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ તેમજ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કોવિડ-19 વાઇરસ અંતર્ગત જાહેરનામા દ્વારા ખોટી અફવા ફેલાવી પોતાનો અંગત ફાયદો કરતાં
