જિલ્લામાં ફક્ત ત્રણ મહિનામાં સમયગાળામાં જ અતિ ગંભીર કુપોષણ (SAM) થી પીડાતા બાળકોની સંખ્યામાં ૩૮.૩૧% નો ઘટાડો નોંધાયો
ભરૂચ- આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતાં-રમતાં શિક્ષણ સાથે પોષણ પ્રાપ્ત કરે છે, જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે. રાજ્ય સરકારે બાળશક્તિ, માતૃશક્તિ અને
