વડોદરાનાં કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૧૨ મો મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે ૧૨ મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો
