લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકસી મીટરથી ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી.
હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી શહેરમાં 6 એકસીમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં બે એકસીમીટર મશીન
