રાજપીપળામાં વરસાદમાં ઘોવાયેલા વારંવાર રી-સરફેસિંગ કરવા છતાં રસ્તાની બિસ્માર હાલતથી તંત્રની કામગીરી ઉપર ઉઠતા સવાલ.
વરસાદની શરૂઆત થતાં જ રાજપીપળા કાલા ઘોડાથી સંતોષ ચાર રસ્તા થઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો તેમજ
