અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામેથી પાંચ મહિના પહેલા સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ ખાતે રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તા.29-2-2020 નાં રોજ ભગાડી ગયો હતો. આ આરોપી અંગે એલ.સી.બી. પોલીસને બાતમી મળતા જીલ્લા
