ભરૂચ : શાળા સંચાલકોની ફી દ્વારા કરાતી લૂંટ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી કરવા જતાં NSUI નાં પ્રમુખની અટકાયત કરવામાં આવી.
ભરૂચ પંથકમાં શાળાઓ હાલ કોરોના મહામારીના પગલે બંધ છે ત્યારે કેટલીક શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંધન કરી શાળા
