સંવિધાન બચાવો મંચ વિરમગામ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવામાં આવી.
રાષ્ટ્રહિતમાં ઘડાયેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના સમર્થનમાં વિરમગામના રાષ્ટ્રવાદી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કરવામાં આવી હતી. સંવિધાન બચાવો મંચ વિરમગામ
