સાયખાની સ્લોક્કા ડાયઝ કંપનીમાં બે બાળ મજૂર મળી આવતાં કંપની સામે ફરિયાદ
ભરૂચની શ્રમ આયુક્તની કચેરીએ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો ભરૂચ. અંક્લેશ્વર જીઆઇડીસીમાં આવેલાં અભિલાષા કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં રહેતાં આર. એસ. બ્રહ્મભટ્ટ ભરૂચ શહેરના બહુમાળી મકાનમાં
