અંકલેશ્વર:મહાવીર નગરમાં ૧૫ વર્ષ જુના વૃક્ષનું નગરપાલિકા દ્વારા નિકંદન કરાતા સ્થાનિક રેહવાસીઓમાં નારાજગી અને જાગૃત નાગરિક દ્વારા થયેલ ફરિયાદ…
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર ૨૬/૦૬/૧૯ અંકલેશ્વર શહેરના દીવા રોડ પર મહાવીરનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વૃક્ષોનું નિકંદન કરાતા સ્થાનિક રહીશ દ્વારા વન વિભાગ અને મામલદાર સાહેબને લેખિત
