ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.
દિનેશભાઇ અડવાણી માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચની જનતા જાગૃત થઈ રહી છે.ધીરે ધીરે આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના ગ્રુપ દ્વારા
