ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ૧૭મી એચ.આર. ફોરમ સીટ યોજાશે…..
ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા તા.૩૧મી મેનાં રોજ ૧૭મી એચ.આર. ફોરમ સીટનું આયોજન કરવામાં આવ્યુ છે. બી.ડી.એમ.એ. દ્વારા પિપલ પ્રેક્ટિસિઝ ફ્રોમ એન્ટરપ્રીન્યોર્સ પર્સ્પેક્ટીવઝ વિષય પર
