અંકલેશ્વર: ગંગા જમના સોસાયટીમાં બેકાબુ કાર દીવાલ તોડી ઘરમાં ઘુસી ગઈ, મોટી જાનહાની ટળી
અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં બેકાબુ કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કારચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા વાહન સોસાયટીની દિવાલ તોડી સીધું ઘરમાં ઘૂસી ગયું હતું,
