ભરૂચના કોલેજ રોડ પરની સોસાયટીમાં ઘૂસી આવી શાહુડી, જીવદયા પ્રેમીઓએ કર્યું સુરક્ષિત રેસ્ક્યુ
ભરૂચ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં એક અનોખો વન્યજીવ ‘શાહુડી’ (Indian Porcupine) ઘૂસી આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે થોડી ભયની લાગણી ફેલાઈ હતી.
