“ફિટ રહો, હિટ રહો”ના સંદેશ સાથે EPFO ભરૂચની સાયકલ રેલી : ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓએ આપ્યો સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ
ભરૂચ : દેશવ્યાપી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને વધુ ગતિ આપવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પ્રાદેશિક કચેરી,
