આપડા પ્રેમ સંબંધની જાણ મારી મંગેતરને કેમ કરી કહીં યુવાન-તેની ભાભીનો યુવતિ પર હુમલો ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે બનેલી વિચિત્ર ઘટના
ભરૂચ. ભરૃચ તાલુકામાં આવેલાં નવા શુક્લતીર્થ ગામે નિશાળ ફળિયામાં રહેતી મિનાક્ષીના લગ્ન 2024માં ઝાડેશ્વરના મિતેશ પટેલ સાથે થયાં હતાં. જોકે, બાદમાં તેમને અણબનાવ થતાં તેમનો
