પ્રેમલગ્ન બાદ સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારાતાં પરીણિતાની ફરિયાદ
સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતાં ત્યારે પ્રેમસંબંધ બંધાયો અંક્લેશ્વરની શ્યામસુંદર રેસિડન્સી વિસ્તારની ઘટના ભરૂચ. અંક્લેશ્વરના ગડખોલ પાટિયા ખાત આવેલી આનંદ વિહાર સોસાયટીમાં રહેતાં નરસિંહકુમાર સિંગની
