નડિયાદ : ઠાસરામાં ઓનલાઇન એપ્લીકેશનમા ઘડિયાળ જોઈ ક્લીક કરતાં ૧ રૂપિયો અને બાદમાં ૩૪ હજારથી વધુ રૂપિયા કપાયા
ઠાસરામાં મોબાઈલ ફોનમાં ઘડીયાળ જોઈ એના પર ક્લીક કરતા એકાઉન્ટમાંથી પહેલા ૧ રૂપિયો અને બાદમાં સીધા ૩૪ હજાર ૧૮૫ કપાઈ ગયા છે. આ બનાવ મામલે ઠાસરા
