લક્ઝૂરિયસ કારમાં 2.29 લાખના વિદેશીદારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝબ્બે : મોકલનાર-લેનાર 4 વોન્ટેડ
ભરૂચના હિતેશનગર ત્રણ રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી ભરૂચ. વલસાડની મહિલા બુટલેગર ભરૂચ રેલવે સ્ટેશન પાસે એક ખેપિયાને 2.29 લાખનો વિદેશીદારૂનો જથ્થો આપી ગઇ
