Proud of Gujarat
GujaratFeaturedINDIA

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામને બારડોલી સુગર ફેકટરીની મુલાકાત લીધી.

Share

આજરોજ એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેકટરીની બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મો.લુંટફોર રહેરામે મુલાકાત લઈને સહકારીતા આધાર પર ચાલતી ફેકટરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા. નોંધનીય છે કે, બાંગ્લાદેશની સુગર ફેકટરીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેથી અહી સહકારી ધોરણે ઉત્તમ વહીવટથી સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતી બારડોલીની સુગર ફેકટરીની મુલાકાત લઈ ફેકટરીના સભ્યો સાથે મીટીંગ યોજીને અહીની કાર્યશૈલી વિશે જાત માહિતી મેળવી હતી. આ વેળા જિલ્લા પંચાયતના પ્રમખ અને ફેકટરીના વાઈસ ચેરમેન ભાવેશભાઈ પટેલ અને તથા અન્ય ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જિયો પેમેન્ટ્સ બેંકે સત્તાવાર વેબસાઇટ ડોમેનમાં ફેરફારની જાહેરાત કરી

ProudOfGujarat

માંગરોળ : આદિવાસી સમાજનાં રીતિ રિવાજો ધ્યાનમાં લઇ માંગરોળનું બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

मिका सिंह, गुरु रंधावा, अपारशक्ति खुराना और रमित संधू भारत को नंबर वन बनाने के लिए भूषण कुमार के समर्थन में आये आगे!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!