વલસાડથી ભરૂચ ટ્રેન મારફતે દારૂની ખેપ : 7 ઝડપાયા, 9 વોન્ટેડ : મહિલા બુટલેગર રૂબિના શેખ ભરૂચના બુટલેગરોને ટ્રોલીબેગમાં દારૂ મોકલતી હોવાનો ખુલાસો, રૂ.5.71 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ : વલસાડથી ભરૂચ રેલવે મારફતે વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ભરૂચ રેલવે પોલીસે ઝડપી પાડ્યું છે. અવંતિકા એક્સપ્રેસમાં ટ્રોલીબેગમાં દારૂની ખેપ લઈને આવેલા ચાર...
