ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ : ભાજપ કાર્યકરો, My Bharat Volunteers, પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત લોકોએ શ્રમદાન કર્યું
ભરૂચ : ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૧૧માં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભરૂચના સંકલ્પ સાથે...
