Proud of Gujarat

Tag : Ahemdabad

FeaturedGujaratINDIA

અમદાવાદમાં IIM બ્રિજ નજીક આંગડિયા કર્મીને ‘અકસ્માત કેમ કર્યો છે’ કહી બંટી-બબલી 25 લાખ રોકડ ભરેલી બેગ લૂંટી ગયા

ProudOfGujarat
અમદાવાદના આઇઆઇએમ બ્રિજ પાસે બંટી-બબલીએ અકસ્માત થયો છે, તેમ કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં 25 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ...
FeaturedGujaratINDIA

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિરમગામ ખાતે એન.ટી.ઇ.પી નવીનિકરણની તાલીમ આપવામાં આવી

ProudOfGujarat
નેશનલ ટીબી એલિમીનેશન પ્રોગ્રામ અંતર્ગત ન્યુઅર ઇનિશિયેટીવ અપડેટ્સ જેવા કે, ડિફરન્સીયટેડ ટીબી કેર, સારવાર પુર્ણ થયા બાદની ફોલોઅપ, ફેમિલી કેર ગીવર મોડલ, ડેથ ઓડિટ ફોર્મ...
FeaturedGujaratINDIA

અમદાવાદ : પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર હવે થશે કાર્યવાહી, જાણો હાઈકોર્ટમાં સરકારે શું કહ્યું?

ProudOfGujarat
ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે, કોઈપણ પ્રસંગે રાજ્ય સરકાર પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકરનો...
FeaturedGujaratINDIA

અમદાવાદ : વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં PCB ની રેડ, જુગાર રમતા 19 ઇસમો પકડાયા

ProudOfGujarat
અમદાવાદ પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પીસીબીની ટીમે વસ્ત્રાપુરમાં આવેલા ન્યૂયોર્ક ટાવરની એક ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા...
FeaturedGujaratINDIA

અમદાવાદનાં સરખેજમાં બે ફ્લેટમાંથી 200 થી વધુ ગાંજાના છોડ જપ્ત, 3 પકડાયા, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના બે ફ્લેટમાંથી ઓછામાં ઓછા 200 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે, ગુજરાત પોલીસે ફોરેન્સિક...
FeaturedGujaratINDIA

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપીઓના વકીલોએ કોર્ટમાં વકીલાત પત્ર દાખલ કર્યું, આગામી સુનાવણી આ તારીખે

ProudOfGujarat
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપી નબીરા તથ્ય પટેલે પોતાની મોંઘીદાટ કારને પૂરપાટ ઝડપે હંકારીને 9 યુવકોને મોતને...
FeaturedGujaratINDIA

અમદાવાદના નવા મેયર તરીકે આ ત્રણ નામોની ચર્ચા, આ તારીખે થશે જાહેરાત

ProudOfGujarat
અમદાવાદ શહેરના મેયરની મુદ્દત 9 મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની પણ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ...
FeaturedGujaratINDIA

અમદાવાદમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા માટે આજથી નવી નીતિ અમલમાં, માલિક સામે થશે કાર્યવાહી

ProudOfGujarat
AMC દ્વારા અમદાવાદમાં 1 લી સપ્ટેમ્બરથી સ્ટ્રે એનિમલ કંટ્રોલ પોલિસી લાગુ કરવામાં આવશે. આ માટે AMC કમિશનર એમ. થેન્નારસને ફરી એક પરિપત્ર બહાર પાડીને તમામ...
FeaturedGujaratINDIA

ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય : દરેક વિભાગમા સ્ટ્રોંગરૂમ હશે, ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઉત્તરવહીઓ તપાસાશે

ProudOfGujarat
ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે. તાજેતરમાં યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગમાં ઉત્તરવહી અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હવે યુનિવર્સિટીએ આવા કૌભાંડો ઉજાગર ના થાય તે...
FeaturedGujaratINDIA

અમદાવાદ – ગુજરાત સાયન્સ સિટીમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ-અલગ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા....
error: Content is protected !!