Proud of Gujarat

Tag : Ahemdabad

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના પીસાદ ગામ  નજીક ઇથેલિન ઓક્સાઇડ ભરેલું ટેન્કર પલટી જતા હડકંપ : દહેજથી સાયખા GIDC જઈ રહેલું કેમિકલ ટેન્કર GJ-16-AV-1327 રસ્તા પર પલટ્યું, ફાયર ટેન્ડર અને બે ક્રેન સ્ટેન્ડબાય, માર્ગ સંપૂર્ણ બ્લોક

ProudOfGujarat
  વાગરા : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીસાદ ગામ નજીક આજે અત્યંત જોખમી ઇથેલિન ઓક્સાઇડ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ, 6 ટ્રેનોના સ્ટોપેજ એક મહિના માટે બંધ : સુરત–વડોદરા રેલવે સેક્શનમાં યાર્ડ રિમોડેલિંગ અને નવી EI સિસ્ટમનું કામ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે

ProudOfGujarat
  ભરૂચ: વડોદરા મંડળના સુરત–વડોદરા સેક્શનમાં ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની દિશામાં યાર્ડ રિમોડેલિંગ તથા નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ

ProudOfGujarat
  ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારતના ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ તેમજ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ અને લઘુમતી શાળાઓના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ : શાળા સંચાલકોનું જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર, બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતીથી લઈ RTEની ફી સહિતના પ્રશ્નો ઉકેલવા રજૂઆત

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તેમજ લઘુમતી શાળાઓના સંચાલકોના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગના આશ્રમમાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાંનો આક્ષેપ, આરોપી ઝડપાયો : વિદ્યાર્થીનીએ શિક્ષકોને જાણ કરતાં મામલો સામે આવ્યો, નેત્રંગ પોલીસે કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કર્યો

ProudOfGujarat
  નેત્રંગ: નેત્રંગ તાલુકામાં આવેલા એક આશ્રમમાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. આશ્રમમાં વિદ્યાર્થીની સાથે અડપલાં કરવામાં આવ્યાનો...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની રજનીગંધા સોસાયટીના કોમન પ્લોટમાં થેલીમાં નવજાત મૃત બાળક મળ્યું :  એ ડિવિઝન પોલીસે અજાણી માતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

ProudOfGujarat
  ભરૂચ. ભરૂચ શહેરના ગોદી રોડ પર આવેલી રજનીગંધા સોસાયટીના કોમન પ્લોટમાં એક પ્લાટીકની થેલીમાં નવજાત બાઇકનો મૃતદેહ ભરી ત્યજી દીધેલી હાલતમાં મળી આવતાં ભારે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણેશ વિસર્જનમાં આઇસરના બદલે ટ્રેક્ટરમાં ડીજે લાવવા મુદ્દેની તકરારમાં યુવાન પર હૂમલો :  ત્રણ જણાએ મળી યુવાનને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી :  ભરૂચની નિપ્પનનગર સોસાયટીમાં બનેલી ઘટના

ProudOfGujarat
  ભરૂચ. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી નિપ્પન નગર સોસાયટીમાં રહેતાં રોહિત મહિપતસિંહ યાદવ તેમની સોસાયટીના મિત્રમંડળમાં આયોજક તરીકે સેવા આપે છે. તેઓએ ગણપતી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રાત્રિ ડ્રાઈવઃ ખુલ્લામાં કચરો ફેંકનારાઓ સામે પાલિકાની કાર્યવાહી : ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા છતાં ખુલ્લામાં કચરો ફેંકતા લોકો સામે વોચ;  વીડિયો બનાવી દંડ ફટકારાયો, વેપારીઓ પાસે સ્થળ પર જ સફાઈ કરાવાઈ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરને સ્વચ્છ અને ગંદકીમુક્ત બનાવવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના લિંક રોડ પર આવેલી મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકનો આક્ષેપ : શ્વાનોએ અનેક રહીશોને બચકા ભર્યાની ફરિયાદ; સ્થાનિકો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા,

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના લિંક રોડ પર આવેલી મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના અનેક રહીશોને શ્વાનોએ બચકા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં વીજ કટોકટીથી ઉદ્યોગો હાંફ્યા : રોજ 4થી 5 કલાક અણધાર્યા પાવરકાપથી ઉત્પાદનને ફટકો : અડધા દહેજમાં 12થી 14 કલાક ઝીરો પાવર બાદ પણ સમસ્યા યથાવત્;

ProudOfGujarat
  ભરૂચ : ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં વીજ પુરવઠાની ગંભીર અનિયમિતતાએ ઉદ્યોગકારોની ચિંતા વધારી છે. જેટકો દ્વારા પૂરા પાડવામાં આવતા...
error: Content is protected !!