કામરેજના ફાર્મહાઉસમાં વિદેશી દારૂની મહેફિલ પર LCBનો સપાટો, 9 ઝડપાયા; 10 વોન્ટેડ : 4 કાર, 11 મોબાઈલ સહિત ₹27.13 લાખનો મુદ્દામાલ જપ્ત; અંત્રોલીના બે શખ્સોએ મહેફિલનું આયોજન કર્યાનું તપાસમાં ખુલ્યું
સુરત ગ્રામ્ય જિલ્લામાં ફાર્મહાઉસો અને અન્ય સ્થળોએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે સુરત ગ્રામ્ય લોકલ...
