અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા
આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડવીરોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના નિલેશ ચૌહાણ,...
