ભરૂચની કે. જે. ચોકસી લાયબ્રેરીમાં સંગીત સંધ્યાનો રંગ જામ્યો, કરાઓકે શોકેસમાં સંગીતરસિકોએ માણ્યો સુરીલો માહોલ : ગુજરાતી-હિન્દી સહિત લોકપ્રિય ગીતોની કરાઓકે રજૂઆતથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ; જાહ્નવી ભટ્ટના આયોજનને મળ્યો ઉત્સાહભર્યો પ્રતિસાદ
ભરૂચ: ભરૂચની કે. જે. ચોકસી લાયબ્રેરી ખાતે રવિવારે માવિસ કરાઓકે શોકેસ અંતર્ગત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી...
