ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસના બે કર્મચારીઓને રાજ્યકક્ષાનો એવોર્ડ : સાયબર ગુનાઓના ડિટેક્શન, પ્રિવેન્શન અને જનજાગૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન; મલ્કેશ ગોહિલને 7મી અને સોહેલ રાજને 4થી વખત રાજ્યકક્ષાનો એવોર્ડ
ભરૂચ: ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓને સાયબર ગુનાઓની તપાસ, નિવારણ, જનજાગૃતિ અને બેંકો સાથેના અસરકારક સંકલનમાં નોંધપાત્ર કામગીરી બદલ રાજ્યકક્ષાનો...
