ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા તંત્ર એલર્ટ, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં : કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ KMCRI મેડિકલ કોલેજની મુલાકાત લઈ આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર સુવિધાની સમીક્ષા કરી
ભરૂચ : રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયા છે....
