ભરૂચમાં IHRSJC દ્વારા “ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬” નો ભવ્ય સમારોહ યોજાયો : સમાજ સેવા, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન
ભરૂચ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ (IHRSJC) દ્વારા ભરૂચ શહેરમાં આજરોજ પ્રતિષ્ઠિત “ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬” નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં...
