અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતેથી શંકાસ્પદ આઇફોન સહિત વિદેશી ચલણ સાથે એક ઈસમની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ રહેલા...
